તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોંઈ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનાભોંઈ સમાજ દ્વારા તા. 8 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ સુધી ઓડદર ગામે આવેલ ગોરખનાથ મંદિર અને પોરબંદર શહેરના રાજમહેલમાં આવેલ કનકાઈ માતાજીના સાંન્નિધ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરંપરપરાગત મેળો, તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તથા રાસોત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓમાં નંબર મેળવેલ વિજેતાઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ઈનામ આપીને સન્માનિત કરવામાં આવશે. નિમીતે ઓડદર ગામે આવેલ ગોરખનાથના મંદિરે સર્વજ્ઞાતિજનો માટે ભોજન પ્રસાદીનું આયોજન કરેલ હોવાથી તમામ લોકોને પ્રસાદી લેવો અનુરોધ કરાયો હતો તેમજ સર્વજ્ઞાતિજનોને મેળામાં આવવા આમંત્રણ પાઠવાયું હતું. ત્રણ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા ભોંઈ સમાજના હરીશભાઈ, વિજય, વિનોદ, પ્રકાશ સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો