તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફટાફટ સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફટાફટ સમાચાર

પોરબંદર | રાણાવાવના આશાપુરા ચોક સોનીબજારમાં રાત્રીના સમયે ચોરીઈરાદે લપાતા-છૂપાતા શખ્સને પોલીસે ઝડપી લીધો છે. રાણાવાવના પાદરડી તળાવની બાજુમાં રહેતો વિનુ લાલ શોભા, આશાપુરા ચોક સોનીબજારમાં રાત્રીના સમયે ચોરીના ઈરાદે લપાતો-છૂપાતો હતો ત્યારે પોલીસે શખ્સને ઝડપી લઈ ગુન્હો નોંધ્યો છે.

રાણાવાવમાં લપાતો-છૂપાતો શખ્સ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો