તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણાવાવ-જામનગર રોડ પર રીક્ષા પલ્ટી, ત્રણને ઈજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં વાહન અકસ્માતોના બનાવો અવારનવાર બને છે ત્યારે રાણાવાવથી ભોદ જતી રીક્ષા જામનગર રોડ ચોકડી પાસે પલટી જતાં ત્રણને ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ભોદ એરીયામાં રહેતા ભીમા ફોગા ગામી, લાખા ચના જાદવ, કારીબેન લાખાભાઈ કોઈ કામસર રાણાવાવથી ભોદ જતાં હતા ત્યારે જામનગર રોડ ચોકડી પર રીક્ષાચાલકની બેદરકારીના કારણે રીક્ષા પલ્ટી જતાં ભીમાભાઈને માથાના ભાગે તેમજ ડાબા હાથમાં મુઢ ઈજા પહોંચતા સારવાર માટે તાત્કાલીક પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

રાણાવાવથી ભોદ જતાં હતા દરમિયાન અકસ્માત સર્જાયો : ઇજાગ્રસ્તો સારવારમાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો