તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં સાપે બે યુવાનને દંશ દીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં સર્પદંશના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, વધુ બે યુવાનોને સર્પે દંશ મારતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

આદિત્યાણાના ઝીંઝરકા એરીયામાં રહેતો ભીખુ કારા ગામી પોતાની રોજીરોટી માટે એલ. એન્ડ ટી. ની કાંકરાની ગાડી ભરતો હતો ત્યારે કાંકરામાંથી સાપે દંશ દેતા યુવાનને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તે ઉપરાંત પોરબંદરના અમર ગામે રહેતો રામ ખીમાણંદ ગરેજાને સાપે દંશ દેતા સારવાર માટે તાત્કાલીક પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો