તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | રાણાવાવનો રમેશ ઉર્ફે મયુર રાજેશ સોલંકી પોતાના હવાલાવાળું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | રાણાવાવનો રમેશ ઉર્ફે મયુર રાજેશ સોલંકી પોતાના હવાલાવાળું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | રાણાવાવનો રમેશ ઉર્ફે મયુર રાજેશ સોલંકી પોતાના હવાલાવાળું મોટર સાઈકલ નશો કરેલી હાલતમાં લીમડાચોક, શાકમાર્કેટ પાસેથી ચલાવતા પોલીસે ઝડપી લીધો છે તેમજ ચૌટા વાંક પાસે રહેતો ભરત ફૂલજી વાદીએ પોતાના હવાલાવાળુ મોટર સાઈકલ નશો કરેલી હાલતમાં ચલાવતા પોલીસે ચૌટા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો છે.

જિલ્લામાં નશાની હાલતમાં વાહનચાલક ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો