તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં જાહેરમાં ફરતા 4

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં જાહેરમાં ફરતા 4

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં જાહેરમાં ફરતા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધો છે. પોરબંદરના મેરામણ કારા ભુતીયા, બાબુ ઘેલા ડોડીયા અને કાટવાણાના ખીમા રાણા પાંડાવદરા તેમજ રાણાવાવના દિનેશ નારણ સાદીયા જાહેરમાં નશો કરેલી હાલતમાં ફરતા પોલીસે શખ્સોની અટક કરી ગુન્હો નોંધ્યો છે.

પોરબંદર જિલ્લામાં નશાની હાલતમાં શખ્સો ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો