• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદરના અલગ અલગ ગામડાઓમાંથી નશો કરેલી હાલતમાં ફરતા 5 શખ્સોને

પોરબંદર |પોરબંદરના અલગ-અલગ ગામડાઓમાંથી નશો કરેલી હાલતમાં ફરતા 5 શખ્સોને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરના અલગ-અલગ ગામડાઓમાંથી નશો કરેલી હાલતમાં ફરતા 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જેમાં રહીમ સીદીક મસુરી, બાલુ લખમણ સીડા, બાલુ વેજા ઓડેદરા, ખીમા વિરમ ઓડેદરા અને બાબુ ઉર્ફે કાલીયો મેઘજી મઢવી નશો કરેલી હાલતમાં જાહેરમાં ફરતા પોલીસે પાંચેય શખ્સોને ઝડપી લીધા હતા. અને ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદરમાંથી નશો કરેલી હાલતમાં 5 શખ્સો ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...