તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદર જિલ્લામાં નશાની હાલતમાં ફરતા 11 શખ્સો પોલીસે ઝડપી

પોરબંદર |પોરબંદર જિલ્લામાં નશાની હાલતમાં ફરતા 11 શખ્સો પોલીસે ઝડપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર જિલ્લામાં નશાની હાલતમાં ફરતા 11 શખ્સો પોલીસે ઝડપી લીધા હતા.જેમાં સુંદર ઉર્ફે ગોંડુ જેબર, પ્રવિણ જેઠવા, અજય સોલંકી, ધર્મેશ ઉર્ફે ધમો મસાણી, ભીમજી રાઠોડ, તુલસી ચુડાસમા, મહેશ ઉર્ફે મયો મોકરીયા, રાજુ મોલાડીયા, વિજય સોલંકી, સુધા મોઢવાડીયા અને દિનેશ ચામડીયા નામના શખ્સો નશાની હાલતમાં મળી આવતા પોલીસે તેમને ઝડપી લીધા હતા.

પોરબંદર જિલ્લામાંથી નશામાં ધૂત 11 શખ્સોની અટક કરાઇ

અન્ય સમાચારો પણ છે...