તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર શહેરની કોલેજમાં 57 વિદ્યાર્થીનીઓએ કર્યંુ રક્તદાન

પોરબંદર શહેરની કોલેજમાં 57 વિદ્યાર્થીનીઓએ કર્યંુ રક્તદાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં હેલ્થ સેન્ટર ખાતે યુથ રેડક્રોસ સોસાયટી દ્વારા ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. બ્લડ ડોનેશન કેમ્પ માટે ડો. કેતન શાહે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક માહિતી છાત્રોમાં પ્રેરણાત્મક જાગૃતિ જગાડી હતી તેના પરિણામ સ્વરૂપે 57 છાત્રાઓએ રક્તદાન કર્યું હતું. બ્લડ થેલેસેમીયાગ્રસ્ત બાળદર્દીઓની સારવાર માટે આપવામાં આવશે.

તબીબોએ વિનામુલ્યે સેવા આપી

દેશમાં બ્લડની જરૂરીયાત અંગે માર્ગદર્શન અપાયું તસ્વીર- કે. કે. સામાણી

મહિલા પ્રોફેસર દ્વારા સ્ત્રી સશક્તિકરણ વિશે માર્ગદર્શન અપાયું

અન્ય સમાચારો પણ છે...