તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બળેજ ગામ નજીક કાર ચાલકે બાઈક ચાલકને હડફેટે લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુળગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આદ્રી ગામે રહેતો બાબુ વેજાણંદ સોલંકીએ પોતાના હવાલાવાળી કાર નં. જીજે 3બીએ2374 મારંમાર અને પુરઝડપે અને ગફલતભરી રીતે બળેજ ગામ ટોડારા પાટીયા રોડ ઉપર રોન્ગસાઈડ ચલાવતા બાઈકચાલક અશોક નામના યુવાનને હડફેટે લેતા હાથમાં ફ્રેક્ચર તથા ડાબા પગમાં મુઢ ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસે કારચાલક શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. કારચાલક અકસ્માત સર્જી નાસી છૂટતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...