• Gujarati News
  • જિલ્લા એનએસયુઆઈનાં યુવાનો અધિવેશનમાં ભાગ લેવા દિલ્હી રવાના

જિલ્લા એનએસયુઆઈનાં યુવાનો અધિવેશનમાં ભાગ લેવા દિલ્હી રવાના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરમાં જિલ્લાના વિદ્યાર્થીઓના કોઈપણ શિક્ષણક્ષેત્રના પ્રશ્નો હલ લાવતા યુવાનો જેમાં એન.એસ.યુ.આઈ. ના ગુજરાત રાજ્યના મંત્રી તીર્થરાજ બાપોદરા અને પોરબંદર જિલ્લા પ્રમુખ કિશન રાઠોડ દિલ્હી ખાતે યોજાયેલા દ્રષ્ટીકોણ અધિવેશનમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા છે અને તેમને ચારેબાજુથી શુભેચ્છાઓ મળી રહી છે.