• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • હાલમાં બરડાપંથકમાં છેલ્લા 5 વર્ષથી જંગલી રોઝ, જંગલી ભૂંડનો અસહ્ય

હાલમાં બરડાપંથકમાં છેલ્લા 5 વર્ષથી જંગલી રોઝ, જંગલી ભૂંડનો અસહ્ય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં બરડાપંથકમાં છેલ્લા 5 વર્ષથી જંગલી રોઝ, જંગલી ભૂંડનો અસહ્ય ત્રાસ વર્તાઈ રહ્યો છે, ત્યારે બરડા પંથકના સોઢાણા ગામમાં તળાવની બાજુમાં માલદેભાઈ ઓડેદરાની વાડીમાં આજે સવારે જંગલી રોઝ ચડી આવ્યું હતું. રોઝ માલદેભાઈએ જોતા પગના ભાગે ફ્રેક્ચર તથા બીજી ઈજા જોવા મળી હતી. જાગૃત ખેડૂતે પોરબંદરના આરએફઓ પરમારને ફોન કરતા વનવિભાગની ટીમ તાત્કાલીક સોઢાણા માલદેભાઈની વાડી ઉપર પહોંચી હતી ત્યાંથી બિમાર રોઝને પોરબંદર સારવાર માટે લઈ જવાયું હતું. / જીતુકારાવદરા

અન્ય સમાચારો પણ છે...