તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરની કે.બી. તાજાવાલા સ્કૂલમાં ફૂડ ફેસ્ટીવલનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરની કે.બી. તાજાવાલા સ્કૂલમાં ફૂડ ફેસ્ટીવલનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરની કે.બી. તાજાવાલા સ્કૂલ ખાતે આજે ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા વિવિધ ખાદ્યસામગ્રી તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

જાફરાબાદમાં તા.28 સપ્ટેમ્બરે સ્વાગત કાર્યક્રમનું આયોજન

પોરબંદરનાં માધવપુર ખાતે ગણેશચતુર્થીના દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હતો. 4 દિવસ સુધી વિઘ્નહર્તાની પૂજા-અર્ચના કર્યા બાદ પાંચમા દિવસે માધવપુરની ચોપાટી ખાતેના દરિયામાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. માધવપુર ઉપરાંત ગ્રામ્યવિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ગણેશવિસર્જન માટે ઉમટી પડ્યા હતા. અબીલ ગુલાલની છોળો ઉડી હતી અને ગણપતિ બાપ્પા મોરીયા...અગલે બરસ તું જલ્દી આના...ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તસ્વીર- પરેશ નિમાવત

માધવપુરમાં ગણેશવિસર્જન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો