તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • લીટલ સ્ટાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીટલ સ્ટાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષકોને પુષ્પ આપી વિધાર્થીઓએ આશિર્વાદ મેળવ્યા

પોરબંદરનીલિટલ સ્ટાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શિક્ષકોને પુષ્પ આપી વિદ્યાર્થીઓએ આશિર્વાદ મેળવ્યા હતા.

પોરબંદર શહેરમાં લીટલ સ્ટાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ એક દિવસ માટે શિક્ષક બની ભણાવવાની ખુશી વ્યક્ત કરી હતી તેમજ વિદ્યાર્થીઓએ શિક્ષકોને પુષ્પ આપી આશિર્વાદ પણ મેળવ્યા હતા. તકે પ્રિન્સીપાલ પાયલબેન રૂઘાણી, દિપ્તીબેન ચોટાઈ, શ્રદ્ધાબેન લાખાણી સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

છાત્રોએ એક દિવસનાં શિક્ષક બની વિધાર્થીઓને ભણાવ્યાં

બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો