તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલા ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પહેલા ગુડ ન્યૂઝ

પતંજલી યોગ સમિતિની જિલ્લાકક્ષાની મીટીંગ યોજાશે

પોરબંદર | રાણાવાવનાગોપાલપરામાં આવેલી મજીઠીયા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા અધ્યક્ષ નરેશભાઈ જુંગીના અધ્યક્ષસ્થાને સાંજે 6 કલાકે રાખવામાં આવ્યું છે જેમાં યોગ સમિતિના તમામ સભ્યો તેમજ રાણાવાવ શહેરના દરેક જ્ઞાતિના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા રાણાવાવના પ્રભારી અશ્વિન દવેની યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો