તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર શહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરીને લઈને અવારનવાર વાદવિવાદ અને વિરોધનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર શહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરીને લઈને અવારનવાર વાદવિવાદ અને વિરોધનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરીને લઈને અવારનવાર વાદવિવાદ અને વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે કોંગ્રેસે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અરજી આપી પાણી પુરવઠા બોર્ડના જવાબદાર અધિકારી, ચીફ ઓફિસર અને એલ. એન્ડ ટી. કંપનીના પ્રોજેક્ટ મેનેજર સામે પોલીસ ફરીયાદ નોંધવાની માંગ કરી હતી. તસ્વીર- કે.કે.સામાણી

ભૂગર્ભ ગટરનાં િવરોધમાં કોંગ્રેસની રોષપૂર્ણ રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો