તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસાની બાબતે યુવાન પર 6 શખ્સોનો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધવપુરનાબંદરમાં રહેતો નાસીર કાદર પટેલીયાની બાજુમાં રહેતા બામમ સીદી, એબ્રેમ સીદી, મહેબુબ સીદી, નમાબ સીદી, નીજીયાર સીદી અને રજાકને ત્યાં કરજદાર પૈસા માંગવા આવ્યા હતા અને કરજદાર નાસીરના મિત્રો હતા જેથી નાસીરે કરજદાર મિત્રોને પોતાના ઘરે આશરો આપ્યો હતો પરંતુ શખ્સોએ ‘તે કરજદારને તારા ઘરે કેમ રોક્યા’ તેમ કહી સવારના જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો