તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશાની હાલતમાં બાઈક ચલાવતા બે શખ્સ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવનાબે અલગ-અલગ સ્થળોએ નશો કરેલી હાલતમાં બાઈક ચલાવતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

રાણાવાવના અમરદડ ગામે રહેતા વિરમ ડોડીયાએ પોતાના હવાલાવાળુ બાઈક નં. જીજે 10 એસ 9619, કિં. રૂા. 15,000 નશો કરેલી હાલતમાં રાણાવાવમાં નેશ જતા રસ્તા ઉપર ચલાવતા તેમને ઝડપી લીધો હતો. તેમજ રાણાવાવ રહેતા ભરત રૂડા રાઠોડે પોતાનું બાઈક નં. જીજે 25 ડી 4960, કિં. રૂા. 20,000 નશાની હાલતમાં રાણાવાવ વાગડીયાવાસમાં ચલાવતા શખ્સે પોલીસે ઝડપી લીધો હતો. આમ, પોલીસે રાણાવાવમાં બે સ્થળોએથી નશાની હાલતમાં બાઈક ચલાવતા બે શખ્સોને ઝડપી લઈ ગુન્હો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...