તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |રાજકોટ ખાતેની ઈ.સી.એચ.એસ. મારફત મેડીકલ સારવાર મેળવતા માજી સૈનિકો,

પોરબંદર |રાજકોટ ખાતેની ઈ.સી.એચ.એસ. મારફત મેડીકલ સારવાર મેળવતા માજી સૈનિકો,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |રાજકોટ ખાતેની ઈ.સી.એચ.એસ. મારફત મેડીકલ સારવાર મેળવતા માજી સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને જણાવવાનું કે, ઈ.સી.એચ.એચ. તા. 3 ઓગષ્ટથી ઈ.સી.એચ.એસ. પોલીક્લીનીક, જુની કરણસિંહજી હાઈસ્કૂલ, કરણપરા રોડ, બાલાજી મંદિર પાસે સીટી ગેસ્ટહાઉસ સામે કાર્યરત થયેલ હોવાનું રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીએ જણાવ્યું હતું.

રાજકોટમાં ઈ.સી.એચ.એસ. ના સરનામાની ફેરબદલી કરાઈ

અન્ય સમાચારો પણ છે...