• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદર તાલુકાના બળેજ ગામે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન

પોરબંદર |પોરબંદર તાલુકાના બળેજ ગામે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર તાલુકાના બળેજ ગામે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 7 શાળાઓના છાત્રોએ ભાગ લઈ કૃતિઓ રજૂ કરી હતી. રજૂ કરેલ કૃતિઓને 861 જેટલા વિદ્યાર્થીઓએ નિહાળી હતી. પોરંદર તાલુકાના બળેજ ગામે સી.આર.સી. ખાતે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 7 શાળાના બાળકોએ ભાગ લઈ કૃતિઓ રજૂ કરી હતી. પ્રદર્શનમાં 861 જેટલા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ કૃતિઓ નિહાળી હતી.

બળેજ ગામે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

અન્ય સમાચારો પણ છે...