• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારીની ઘણા સમયથી જગ્યા ખાલી

પોરબંદર | પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારીની ઘણા સમયથી જગ્યા ખાલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારીની ઘણા સમયથી જગ્યા ખાલી હોય, આથી તે જગ્યા ઉપર પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે પ્રકાશ મોદીની નિમણુંક કરવામાં આવી હતી. આથી આજરોજ પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ કિશન રાઠોડ, સંજય ગોઢાણીયા, દર્શન જોષી, વિશાલ ઓડેદરા, અજય મોઢા સહિતની ટીમ દ્વારા નવા જિલ્લા શિક્ષણ અધિકારીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના પ્રશ્ને હંમેશા તત્પર રહી હિતમાં નિર્ણય લેવા આવકાર્યા હતા.

પોરબંદર એન.એસ.યુ.આઈ. દ્વારા નવા જિલ્લા શિક્ષણ અધિકારીને આવકાર્યા

અન્ય સમાચારો પણ છે...