• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | મુળ મધ્યપ્રદેશના હાલ મોકર ગામના વાડી વિસ્તારમાં રહેતા

પોરબંદર | મુળ મધ્યપ્રદેશના હાલ મોકર ગામના વાડી વિસ્તારમાં રહેતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | મુળ મધ્યપ્રદેશના હાલ મોકર ગામના વાડી વિસ્તારમાં રહેતા મુકેશ કેકડીયા ભીલ રોજીરોટી કમાવવા માટે મોકર ગામના વાલીબેન વેજાભાઈ લગધીરની વાડીએ ખેતમજુરી કરવા આવ્યા હતા. તેની સાથે તેનો 10 વર્ષનો પુત્ર રઘુ મુકેશ ભીલ પણ આવેલો. રઘુના માતા-પિતા મગફળીના પાકમાં કામ કરતા હતા અને રઘુ વાડીએ આવેલા ઓરડીમાં સૂતો હતો ત્યારે તેને ઝેરી જનાવર કરડી જતાં તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

રાણાવાવના મોકર ગામે બાળકને સાપે દંશ દીધો

અન્ય સમાચારો પણ છે...