તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હદપાર કરાયેલ શખ્સ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાનાંકાંસાબડ ગામનાં શખ્સને જિલ્લામાંથી હદપાર કરી દેવામાં આવ્યો હતો. છતાં ગામમાં નજર આવતા પોલીસે ઝડપી લીધો હતો. કાંસાબડ ગામનો હરદાસ માલદે ઓડેદરાને કોઈ ગુન્હા સબબ તા. 30/7/16 ના હુકમ અન્વયે બે વર્ષ માટે પોરબંદર તથા તેને અડીને આવેલા જિલ્લામાંથી હદપાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હરદાસ કાંસબડ ગામેથી મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લીધો છે અને તેના વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...