ચાલો...માં ઉમીયાનાં ધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલો...માં ઉમીયાનાં ધામ

સીદસરમાં બીરાજતા માં ઉમીયાના આંગણે ભાદરવી પૂનમના દિવસે 117 મો પાટોત્સવની ઉજવણી કરાશે. ત્યારે પોરબંદરથી પટેલસમાજના ભાઈઓ-બહેનોની એક પદયાત્રા આજે બપોરે નરસંગ ટેકરી ખાતેથી પ્રસ્થાન થઈ હતી. રાણાવાવ, તરસાઈ, જામજોધપુર, મોટી પાનેલી થઈને 16 મી ના રોજ પદયાત્રીઓ સીદસર ખાતે પહોંચશે. તસ્વીર- કે.કે. સામાણી

અન્ય સમાચારો પણ છે...