તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • અમર ગામે વીજલાઈનના જમ્પર બંધ થઇ જતાં ખેડૂતોને હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમર ગામે વીજલાઈનના જમ્પર બંધ થઇ જતાં ખેડૂતોને હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં પૂરતો વરસાદ નહીં થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પોરબંદર જિલ્લાના અમર ગામે ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે અને મગફળીના પાકમાં ફાલ આવવા લાગ્યો છે પરંતુ પોરબંદર જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.

મગફળીના પાકમાં ફાલ આવતા જિલ્લામાં વરસાદ થતાં ખેડૂતોનો મગફળીનો પાક સુકાવા લાગ્યો છે જેથી પાકને સુકાવાથી બચાવવા પીયત ચાલુ કર્યો છે પરંતુ અમર ગામના કાદા રસ્તા પરની વિજલાઈનના જમ્પર અવારનવાર બંધ થવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે અમર ગામના તમામ ખેડૂતભાઈએ નાયબ ઈજનેર વીજ કંપની રાણાકંડોરણાને તાત્કાલીક કામગીરી હાથ ધરવા આવેદનપત્રમાં રજૂઆતો કરી છે.

સમારકામ કરી પૂરતો વીજપુરવઠો અપાય તેવી માંગ ઉઠી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો