તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદર તાલુકાનાં બગવદર ગામે ગણેશોત્સવની ઉજવણી કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર તાલુકાનાં બગવદર ગામે ગણેશોત્સવની ઉજવણી કરાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરતાલુકાના બગવદર ગામે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 દિવસના કાર્યક્રમમાં શોભાયાત્રા, દાંડીયારાસ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે બગવદર ગામે ગણેશજીના દર્શનાર્થે જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઈ કારાવદરા, અરજણભાઈ ભુતિયા, કપિલ કોટેચા, નાગાજણભાઈ ચૌહાણ, નાગાજણભાઈ ઓડેદરા, રામભાઈ જાડેજા, ભીમભાઈ ઓડેદરા, ગીગનભાઈ બોખીરીયા સહિતના કાર્યકરો આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

શોભાયાત્રા, દાંડીયારાસ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો