તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરની કોલેજમાં JCI દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનો આરંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરની કોલેજમાં JCI દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનો આરંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ દ્વારા રામબા કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં રહેલ વક્તૃત્વ શક્તિને બહાર લઈ આવવાના હેતુથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં શહેરની 7 કોલેજના 20 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પોરબંદર શહેર પ્રાચીન અને આધુનિક, આઝાદ ભારતના સાત દાયકા, આપણા ઉત્સવો, આપણા રિવાજો, આપણી પરંપરા અને આજનો સમય સહિતના વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિરમ પરમાર, દ્વિતિય ક્રમાંકે દેવભુતિ જોશી અને તૃતિય ક્રમાંક રામ પરમારે મેળવ્યો હતો.

7 કોલેજનાં છાત્રોએ ભાગ લીધો, આંતર કોલેજ સ્પર્ધા 15 સપ્ટેમ્બર સુધી યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો