તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ વિસર્જનમાં 1 બાળકી સહિત 5 દરિયામાં તણાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંઆજે ઘૂઘવાતા સાગરમાં વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન 5 વર્ષની એક બાળકી સહિત 5 જેટલા લોકો દરિયાના વિશાળ મોજા તેને પોતાની સાથે ખેંચી ગયું હતું. જો કે નગરપાલિકા દ્વારા તૈનાત કરવામાં આવેલી ફાયરબ્રિગેડની ટીમે બાળકી સહિત 6 વ્યક્તિઓના જીવ બચાવી લીધા હતા. આજે દરિયો તોફાની હતો તેમ છતાં ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો