• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | પોરબંદર શહેરમાં ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા જ્ઞાતિ ભોજન

પોરબંદર | પોરબંદર શહેરમાં ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા જ્ઞાતિ ભોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા જ્ઞાતિ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં ખોજાખાના પાસે આવેલ મીડલ સ્કૂલની સામે રતનસાગર હોલ ખાતે આગામી તા. 6 ઓગષ્ટના રવિવારે બપોરે 1‌1 વાગ્યે ભોજન સમારોહ યોજાશે. જેમાં જ્ઞાતિજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવાયું હતું.

પોરબંદરમાં બ્રહ્મસમાજ દ્વારા જ્ઞાતિભોજન સમારોહનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...