• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની ઘેરી સમસ્યા

પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની ઘેરી સમસ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની ઘેરી સમસ્યા

શહેરના કમલાબાગ, સુદામાચોક, રાણીબાગ, માણેકચોક, ભદ્રકાલી ફાટક સહિતના વિવિધ વિસ્તારોમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. અંગે તંત્ર પણ આંખ આડા કાન કરતું હોય તેમ જોવા મળી રહ્યું છે. રોડ ઉપર વાહન ચાલકો દ્વારા તેમના વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે જેમને લઈને અકસ્માત થવાનો ભય પણ રહે છે. તસ્વીર- કે. કે. સામાણી

અન્ય સમાચારો પણ છે...