ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર

માધવપુરનામાધવરાય મંદિરની વાડી પાસે રહેતો વજશી કાના ભરડા નામનો યુવાન પોતાના હવાલાવાળી રીક્ષા નં. જીજે 10 વી 4303 લઈ પોરબંદર-સોમનાથ હાઈવે માધવપુર ગામના નવા પેટ્રોલપંપ પાસે જતા હતા, તે દરમિયાન એક અજાણ્યા કાર નં. જીજે 11 5 5669 ના ચાલકે પૂરઝડપે ચલાવી યુવાનના રીક્ષાને ઠોકર મારતા યુવાનને પગમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવીલ ખાતે ખસેડાયો હતો.

કારે હડફેટે લેતા યુવાનને ઇજા

અન્ય સમાચારો પણ છે...