• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદર નજીકના આદિત્યાણા ગામે રસિકબાપા રોટલાવાળા ચેરીટેબલ ટ્રસ્ટ તથા

પોરબંદર |પોરબંદર નજીકના આદિત્યાણા ગામે રસિકબાપા રોટલાવાળા ચેરીટેબલ ટ્રસ્ટ તથા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર નજીકના આદિત્યાણા ગામે રસિકબાપા રોટલાવાળા ચેરીટેબલ ટ્રસ્ટ તથા રાજકોટની રણછોડદાસબાપુ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યુ.કે. ના દાતા ભગવાનજીભાઈ ઠકરારના સહયોગથી તા. 14 ફેબ્રુઆરીને મંગળવારના રોજ જલારામ મંદિરે વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે આંખનું ઓપરેશન કરી આપવામાં આવશે તદઉપરાંત ડાયાબીટીશ અને બ્લડપ્રેશરના દર્દીઓને પણ તપાસવામાં આવશે.

પોરબંદરનાં આદિત્યાણા ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન

અન્ય સમાચારો પણ છે...