તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદારોના કલર ફોટાવાળા ઓળખકાર્ડ આપવાનું શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનાચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા મેસર્સ સીએસસી ઈ-ગવર્નસ સર્વિસીસ ઈન્ડીયા લીમીટેડ, નવી દિલ્હી સાથે શરતો અને ચાર્જ નિયત કરતા એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે ત્યારે ગુજરાત રાજ્યમાં મતદારોને ઓનલાઈન ડુપ્લીકેટ ઓળખકાર્ડ આપવા તથા ચૂંટણી સંલગ્ન અન્ય નિયત સેવાઓ સીએસસી સેન્ટર ખાતેથી આપવા માટેની કામગીરી સદર એજન્સી સાથે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે ત્યારે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે તથા મામલતદાર કચેરીમાં કલર ફોટાવાળા ઓળખકાર્ડ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...