તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવડા અને મંડેર ગામેથી 14 શખ્સો જુગાર રમતા ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લાના દેવડા અને મંડેર ગામે જુગારની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 14 શખ્સને જુગાર રમતા ઝડપી લઈ રૂા. 26,460 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કુતિયાણા તાલુકાના દેવડા ગામે જુગારની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી બાબુ દેવા ઓડેદરા, ભીમા નેભા ગરેજા, રામા ભીમા ગરેજા, રાણા સાજણ બાપોદરા અને રામદે દેવા ઓડેદરાને પોલીસે ઝડપી લઈ રૂા. 14,360 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે તે ઉપરાંત પોરબંદરના મંડેર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ભીખન દેવાણંદ બાલસ, વિસા હરદાસ બાલસ, કેશુ મુળ પરમાર, ગોપાલ મેરામ બાલસ, મનસુખ વીરમ બાલસ, શાંતિભાઈ રાણાભાઈ બાલસ, મનસુખ સુરા બાલસ, દેવશી ગોવિંદ બાલસ અને લખમણ ગોવિંદ બાલસને ઝડપી લઈ રૂા. 14,100 નો મુદ્દામાલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો