તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 22 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લા પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ સમયાંતરે કરવામાં આવતી હોય છે. જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે વધુ એક વખત બદલીનો ગંજીપો ચીપ્યો છે અને 22 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરી છે. એસ.ઓ.જી. અને એલ.આઈ.બી. જેવી મહત્વની બ્રાન્ચના પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા ચૌધરી દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને ધ્યાને લઇ જીલ્લાનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ તથા હેડ કોન્સ્ટેબલ મળી કુલ રપ જેટલા પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીઓનાં હુકમો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો