તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • સુનામી આવે છે ગામ ખાલી કરો.., ને નવી બંદરના ગ્રામજનોના શ્વાસ અદ્ધર થઈ ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનામી આવે છે ગામ ખાલી કરો.., ને નવી બંદરના ગ્રામજનોના શ્વાસ અદ્ધર થઈ ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લો દરિયાઈ તટ ધરાવતો હોવાથી કુદરતી આફતોના બનાવો બનતા હોય છે. દરિયાઈ સુનામીના નુકસાન નિવારવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સલામતી અને સાવચેતીના પગલા લેવા પોરબંદરના નવીબંદર ગામ ખાતે સુનામી અંગેની ‘ગામ ખાલી કરો, સુનામી આવે છે’ જેવા સંદેશા આપતાં નવીબંદર ગ્રામજનોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા જો કે તંત્ર દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી છે તેવું ધ્યાન ઉપર આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોકડ્રીલ દરમિયાન કુલ 1100 જેટલી વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

તંત્ર દ્વારા યોજાયેલ મોકડ્રીલ દરમિયાન કુલ 1100 જેટલી વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તસ્વીર- કે.કે. સામાણી

નવીબંદર મોકડ્રીલમાં ઉપસ્થિત સ્ટાફ

એન.ડી.આર.એફ.40

પોલીસ50

ફાયરબ્રિગેડ10

હોમગાર્ડ26

તાલુકાપં. અધિકારી 06

પી.જી.વી.સી.એલ.09

હેલ્થવિભાગ 37

હોસ્પિટલવિભાગ 20

એન.ડી.આર.એફ. ટીમ તથા વિવિધ વિભાગોના કર્મીઓ દ્વારા બચાવ સહિતની રાહત કામગીરીની મોકડ્રીલ યોજી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો