તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ ફરવા લઈ જતાં પત્નીએ જીંદગી ટૂંકાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાણાવાવતાલુકાના રામગઢ ગામે રહેતી શોભનાબેન વિજય ઉર્ફે વિંજા મંડેરા નામની પરિણીતાને જન્માષ્ટમીના લોકમેળામાં તા. 28/8/15 ના ફરવા માટે જવું હતું. પતિને વાત કરતા પતિને મોટરસાઈકલ મળતા મેળામાં લઈ જઈ શકેલ નહીં. જેથી શોભનાબેનને માઠું લાગી આવતા પોતાના ઘરે ઝેરી દવા પી જતાં તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ક્રીટીકલ કેર હોસ્પિટલ સામે ખસેડાયા હતા. રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ.

રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો