તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિત્યાણા ગામે યુવાન પર પાંચ શખ્સનો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનામેમણાવાડામાં રહેતો હિતેશ ઉર્ફે હનુમાન રણમલ ડાકી અને નાગાજણ મોટર સાઈકલ લઈ આદિત્યાણા ગેઈટ પાસે જતા હતા ત્યારે લાખા રામા અને રાણાવાવનો રાજસી માલદે મેરે જુના મનદુ:ખ લઈને આદિત્યાણા ગેઈટ પાસે કાર લઈને આવી લોખંડના પાઈપ, ધોકા અને હોકી વડે માર મારી ડાબા પગમાં તથા હાથમાં ફ્રેક્ચર કરી શરીરે મુઢ માર મારી ઈજા પહોંચાડતા સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જુના મનદુ:ખને લઈ પાઈપ -ધોકા સાથે તૂટી પડ્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો