તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરમાં બાઇકનું લોક તોડી દોઢ લાખની રોકડ રકમની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં બાઇકનું લોક તોડી દોઢ લાખની રોકડ રકમની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંએક સ્કૂટરની કોઈ અજાણ્યા શખ્સો ડેકીના લોકનો વાયર ખેંચી ડેકી ખોલી તેમાંથી પ્લાસ્ટીકની થેલીમાં રાખેલ રોકડ રૂપીયા તેમજ પાસબુક અને ચેકબુક ઉઠાવી ગયાની ફરીયાદ નોંધાઈ છે.

સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતા મનોજપુરી ગોકુલપુરી બેન્ક ઓફ બરોડા ચેકબુક તથા પાસબુક અને રોકડ રૂા. 1,50,000 પ્લાસ્ટીકની થેલી પોતાના હવાલાવાળુ એક્ટીવા રાખી માણેકચોકથી સુદામાચોક જતાં રોડ ઉપર રાખી બજારમાં ખરીદી કરતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ એક્ટીવા સ્કૂટરની ડેકીના લોકનો વાયર ખેંચી ડેકી ખોલી તેમાંથી પ્લાસ્ટીકની થેલીમાં રાખેલ રોકડ રૂા. 1,50,000 તથા પાસબુક તથા ચેકબુક ઉઠાવી ગયા છે.

ડેકીના લોકનો વાયર ખેંચી ચેકબુક અને પાસબુકની ઉઠાંતરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો