• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાંથી નશો કરેલી હાલતમાં વાહનો ચલાવતા 4

પોરબંદર |પોરબંદરના અલગ-અલગ વિસ્તારોમાંથી નશો કરેલી હાલતમાં વાહનો ચલાવતા 4

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરના અલગ-અલગ વિસ્તારોમાંથી નશો કરેલી હાલતમાં વાહનો ચલાવતા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં જયેશ ભાણજી સોલંકી, મેરામણ ઉર્ફે લંગી માલદે ખુંટી, નવિન રતીલાલ વોરા અને અજય કેશવ લાલકીયા નશો કરેલી હાલતમાં પોતાના હવાલાવાળા વાહનો ચલાવતા પોલીસે 4 શખ્સોને ઝડપી લઈ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા 4 શખ્સો ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...