• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | પોરબંદરમાં ઓડીટ કમીટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદર | પોરબંદરમાં ઓડીટ કમીટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં ઓડીટ કમીટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 3 ઓગષ્ટના રોજ પોરબંદર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેસુલ વિભાગના અધિકારીઓ અને જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા તથા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પણ ઉપસ્થિત રહેશે. તકે બેઠકને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

પોરબંદરમાં 3 ઓગસ્ટે ઓડીટ કમિટીની બેઠક

અન્ય સમાચારો પણ છે...