તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રાણાવાવ સરકારી વિનયન કોલેજમાં FYBA નું 100 ટકા પરિણામ આવ્યું

રાણાવાવ સરકારી વિનયન કોલેજમાં FYBA નું 100 ટકા પરિણામ આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |રાણાવાવ શહેરમાં આવેલી સરકારી વિનયન કોલેજ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લઘુનાટીકા, ગરબા અને પાત્રિક અભિનય જેવી વિવિધ કૃતિઓ દ્વારા સમાજમાં ગુરૂ જ્ઞાન અને તેની અસ્મિતાની જાળવણી માટે સમાજના લોકોની વિચારધારા વ્યક્ત કરી હતી તે ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ 2017 ની એફ.વાય.બી.એ. ના સેમેસ્ટર-2 ની પરિક્ષાનું પરિણામ જાહેર થતા કોલેજનું પરિણામ 100 ટકા આવ્યું હતું.

કોલેજના દ્વારા 100 ટકા આવ્યું હતું. કોલેજના દ્વારા 100 ટકા પરિણામ મેળવી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું અને કોલેજના પ્રિન્સીપાલ કે.પી. બાકુ, પ્રો. પરમાર, પ્રો. માવદીયા, પ્રો. સીંઘ અને પ્રો. જોષી દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...