તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવુભગતની ચતુર્થ પુણ્યતિથીની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવુભગતની ચતુર્થ પુણ્યતિથીની ઉજવણી

પોરબંદર |ખવાસ જ્ઞાતિના પ્રાત:સ્મરણીય સંત શિરોમણી પૂજ્ય દેવુભગતની ચતુર્થ પુણ્યતિથિ નીમીતે સ્વ. સીદીભાઈ સામતભાઈ દેસારીના સ્મરણાર્થે દેસારી પરિવાર દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેવુભગતનું પૂજન, દાતાશ્રીઓનું સન્માન, જૂનાગઢથી પધારેલા સ્વામીનારાયણના સંતોનું ધર્મપ્રવચન તેમજ 12 વાગ્યે ભોજન પ્રસાદી અને રાત્રીના સમયે ધૂન-કીર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...