પોરબંદરમાં પક્ષી અભ્યારણ્યના ગેઈટથી વોકીંગ પ્લાઝા સુધીના 1 કિ.મી. ના
પોરબંદરમાં પક્ષી અભ્યારણ્યના ગેઈટથી વોકીંગ પ્લાઝા સુધીના 1 કિ.મી. ના વિસ્તારમાં શાળા-કોલેજના છાત્રો સહિત શહેરીજનો ઉમટી પડતા હોય છે ત્યારે દારૂડીયાઓ સહિત અસામાજીક તત્વોનો ત્રાસ વધતો જતો હોવાથી અગાઉ બેન્ચોની તોડફોડ કરાયા બાદ વૃક્ષોને નુકસાન પહોંચાડવામાં આવે છે જેથી વોકીંગ પ્લાઝા ની દેખરેખ માટે ચોકીદારની નિમણુંક કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. તસ્વીર- કે.કે. સામાણી