પોરબંદરશહેરમાંથી મહિલા ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોરબંદરના
પોરબંદરશહેરમાંથી મહિલા ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોરબંદરના ઘાસ ગોડાઉન પાસે, આશાપરા ચોક, ઉદ્યોગનગરમાં રહેતા 23 વર્ષીય ભાવનાબેન પરસોતમભાઈ શિયાણી નામની મહિલા તા. 19/6/2017 થી ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહ્યા છે. 5 ફૂટ ઉંચાઈ, ઘઉંવર્ણી, કાળા વાળ અને મરૂન કલરનો બાંધણીનો ડ્રેસ પહેરેલ છે. ભાવનાબેન ગુજરાતી ભાષા જાણે છે તેમની જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા જણાવ્યું છે.
પોરબંદરમાંથી મહિલા ગુમ થતાં પોલીસ ફરિયાદ