તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |ગાયત્રીનગર, ગરબીચોકમાં રહેતો સંસ્કાર વિનોદભાઈ સુખાનંદી (ઉ. વર્ષ 15)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |ગાયત્રીનગર, ગરબીચોકમાં રહેતો સંસ્કાર વિનોદભાઈ સુખાનંદી (ઉ. વર્ષ 15)

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |ગાયત્રીનગર, ગરબીચોકમાં રહેતો સંસ્કાર વિનોદભાઈ સુખાનંદી (ઉ. વર્ષ 15) નરસંગ ટેકરી ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન મોટરસાયકલ નં. જીજે 25 એમ 5215 ના ચાલકે હડફેટે લઈને ઈજા પહોંચાડી હતી. અકસ્માત સર્જીને મોટરસાયકલ ચાલક નાસી છૂટ્યો હતો અને બનાવ અંગે તેની સામે પોલીસમાં ફરીયાદ નોંધવી હતી.

પોરબંદરમાં બાઇક ચાલકે કિશોરને હડફેટે લઈને ઈજા પહોંચાડી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો