તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાતડી નજીક મરચા ભરેલી રીક્ષા ગોથું ખાઇ ગઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાતડી નજીક મરચા ભરેલી રીક્ષા ગોથું ખાઇ ગઈ

પોરબંદર-હર્ષદ રોડ ઉપર રાતડી ગામ નજીક આજે સવારના સમયે મરચા ભરીને આવતી એક રીક્ષાનું ટાયર ફાટતાં ગોથું મારી ગઈ હતી, જેમાં રીક્ષાચાલકને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત રીક્ષાચાલકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડીને માનવતા દાખવી હતી. તસ્વીર- રામ મોઢવાડીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો