તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદર અડવાણા રોડ ઉપર બેફામ બનીને દોડતી સ્કોર્પીયો કારે બળદગાડાને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |પોરબંદર-અડવાણા રોડ ઉપર બેફામ બનીને દોડતી સ્કોર્પીયો કારે બળદગાડાને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર-અડવાણા રોડ ઉપર બેફામ બનીને દોડતી સ્કોર્પીયો કારે બળદગાડાને હડફેટે લેતા ખેડૂત અને બે બળદને ઈજા પહોંચી હતી. પોરબંદરના ખાંભોદર નજીક સ્કોર્પીયો કાર નં. જીજે 25 જે 9050 ના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવીને રસ્તે જતા બળદગાડાને હડફેટે લીધું હતું જેમાં ખેડૂતને તેમજ બે બળદને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો