તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |કુતિયાણા તાલુકાના માલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની

પોરબંદર |કુતિયાણા તાલુકાના માલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |કુતિયાણા તાલુકાના માલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 1 માં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને કુમકુમનું તિલક કરીને આવકારવામાં આવ્યા હતા તેમજ શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તકે શાળાની વિદ્યાર્થીનીઓએ ‘બેટી બચાવો-બેટી વધાવો’ અંતર્ગત વક્તવ્ય પણ આપ્યું હતું. કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કુતિયાણાના માલ ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...