તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ભાવપરા |પોરબંદર તાલુકાના મિયાણી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી

ભાવપરા |પોરબંદર તાલુકાના મિયાણી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવપરા |પોરબંદર તાલુકાના મિયાણી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા અને તાલુકા પંચાયત પ્રમુખ વિરમભાઈ કારાવદરા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધોરણ 1 માં પ્રવેશનાર 55 બાળકોને કુમકુમનું તિલક કરીને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પોરબંદર તાલુકાનાં મિંયાણી ગામે શાળા પ્રવેશોત્સવ સંપન્ન

અન્ય સમાચારો પણ છે...